________________
હેમચંદ્રાચાર્ય
[ ૬૫
किन्तु त्वद्वचनादरः प्रतिभवं
स्ताद् वर्धमानो मम ॥
(શાર્દૂલવિક્રીડિત) અર્થાત્“ઘણું પુણ્યના ઉદયથી મને તારા જેવા ત્રણ જગતના ચૂડામણિ-સમાન “દેવ” પ્રાપ્ત છે!! અને નિર્વાણ (મોક્ષ)ને અપાવી શકવામાં સમર્થ આ ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજી મળ્યાં છે !! આનાથી ચડિયાતી કઈ ચીજ આ દુનિયામાં નથી, કે જેની હું તારી આગળ માંગણી કરુ! હા !! માત્ર એટલું માગું છું કે ભવભવને વિષે મારે તારા વચન પ્રત્યે આદરભાવ સતત વર્ધમાન (વધતે જતો) બની રહે. ”
પ્રભુ પ્રત્યેની આ પ્રાર્થનાઓમાં કેવો અદ્દભુત ઝગારા મારી રહ્યો છે ? રાજા કુમારપાળને વાંછનીય જિનમતપ્રેમ !
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com