________________
૬૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક કુમારપાળની પ્રભુ-પ્રાર્થના
સૂરીશ્વર હેમચન્દ્રના પુનિત પ્રતાપે કુમારપાળને જિનધર્મ પ્રત્યે કે અવિહડ પ્રેમ જ હતો તે તેમની નીચેની પ્રાર્થના ઉપરથી સમજી શકાય
" विषयानुबन्धबन्धुर-मन्यन्न किमप्यतः फलं याचे । પુછાળે ગન્મનિ, ગિનમતા પરત્રા ” અર્થાતુ-“જેના દ્વારા વિષયની પરંપરાનું સર્જન થાય તેવા કોઈ સુંદર (ભૌતિક રીતે સરસ) અન્ય કેઈ ફળની હ, હે પ્રભે! યાચના કરતા નથી.
હું તે, પ્રભે! નવા જન્મમાં પણ એક માત્ર જિનમતના અનુરાગને પામું એ જ ઈચ્છું છું.”
આ ઉપરાંત, કુમારપાળની વિદ્વત્તાના પ્રતીક સમી, તેણે સ્વયં રચેલી “આત્મનિન્દા-દ્વાત્રિશિકા” ની છેલી–તેત્રીશમી સ્તુતિ પણ અતિશય ભાવવાહી છે અને કુમારપાળના જિનવચન પ્રત્યેના અવિહડ આદરભાવને અનુપમ રીતે રજૂ કરે છે. આ રહી તે સ્તુતિઃ પ્રાપ્ત agfમ: સુમતિ -સૂકામળિયેંચતા, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रमुः । तन्नात: परमस्ति वस्तु किमपि
तवापतोऽभ्यर्थये Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com