________________
૬૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય દ્વારા સવાઈ ચમત્કારે
બીજે દિવસે કુમારપાળ, મત્રીશ્વર વગેરે સહુ પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવ્યા ત્યારે સૂરિદેવ હેમચઢે સાત પાટે ગોઠવડાવી. અને તેની ઉપર બેસીને પ્રવચન આપવા લાગ્યા. પછી શિષ્ય દ્વારા–એક પછી એક-એમ પાટે ખસેડાતી ગઈ. આમ સાતે ય પાટે જયારે ખસેડાઈ ગઈ ત્યારે આકાશમાં અદ્ધર–કઈ પણ જાતના આધાર વગર બેઠેલા આચાર્યદેવે દોઢ પ્રહર સુધી ધર્મદેશના આપી. કુમારપાળ તો આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયો.
દેવધિ કરતાં પણ આ દશ્ય તે અતિશય આશ્ચર્યકારક હતું... કેમકે દેવાધિ તે પાલખીમાં કેળના પાંદડા ઉપર બેઠા હતા, જયારે સૂરિદેવ તે સાવ જ અદ્ધર બેઠા હતા.
ધર્મદેશના પૂરી કરીને હેમન્દ્રસૂરિજી નીચે પિતાના આસને બેઠા. થોડી વારમાં તે ઉપાશ્રયની બહાર વાજાં વાગવા લાગ્યા. કુમારપાળે પૂછ્યું : “ગુરુદેવ! આ શેને અવાજ છે?”
સરિદેવ બેલ્યાઃ “ચવીશ તીર્થંકર અહીં પધારી રહ્યા છે. મૂળરાજ વગેરે તારા એકવીશ પેઢીના પૂર્વજે પણ અહીં તને મળવા આવે છે.”
અને...ખરેખર! આ બધા જ ત્યાં પધાર્યા. અને તે સહુએ રાજાને કહ્યું: “બેટા ! તેં જે અરિShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com