________________
૬૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
થઈ. તે પાટણ આવ્યો અને વિવિધ ચમત્કારે દ્વારા પાટણની પ્રજાને મેહિત કરવા લાગ્યા. કુમા૨પાળે પણ તેને રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું.
તે કુમારપાળની રાજસભામાં આવ્યા. તે જે રીતે આવ્યું તે જોઈને રાજા અને સમાજને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. એ પાલખીમાં બેઠે હતો. કમળની કામળ નાળના દંડવાળી તે પાલખી હતી. કેળના પાંદડાંઓનું આસન હતું. કાચા સૂતરના તાંતણે તે બંધાયેલી હતી. આઠ વર્ષના બાળકેએ તેને ઊંચકી હતી. તેમાં કદાવર કાયાવાળે પંડિત દેવધિ વિરાજિત થયે હતે. ગવિદ્યાના પ્રભાવથી તેણે પોતાની કાયાને હલકી ફુલ જેવી બનાવી દીધી હતી. દેવબોધિએ બીજા પણ અનેક પ્રયોગ કરીને રાજસભાને આશ્ચર્યયુક્ત કરી મૂકી
રાત્રિનિવાસ તેણે ત્યાં જ કર્યો. દેવબોધિએ રાજા સાથે ધર્મચર્ચા કરતાં કહ્યું : “રાજન્ ! જેને વેદોને “અપ્રમાણુ” (ખાટાં) માને છે. તેથી તમારે જેનોને કે જેનાચાર્યોને બહુમાન આપવું ન જોઈએ.”
ત્યારે કુમારપાળે સાફ કહ્યું : “પંડિતજી ! વેદોમાં પરસ્પર ઘણે વિસંવાદ (અગડ બગડ) આવતે હોવાથી હવે મને વેદો પ્રત્યે બહુમાન ર
નથી.”
તત્વચર્ચામાં દેવધિ ન ફાવ્યો, તેથી તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com