________________
૫૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
રાજાએ જયારે સૂરિદેવને પણ સાથે જ સેમનાથયાત્રા પ્રસંગે પધારવા વિનંતી કરી ત્યારે સૂરિવરે તેને સ્વીકાર કર્યો. તે જાણુને પુરોહિત ખરેખર સ્તબ્ધ બની ગયા.
સોમનાથ મહાદેવનું મન્દિર દેવવિમાન તુલ્ય ભવ્યતાને પામ્યું હતું. શત્રુંજયની યાત્રા કરીને સરિદેવ સોમનાથ પધારી ગયા. ત્યારે કુમારપાળની સાથે, રાજાની વિનંતીથી સૂરિદેવે મહાદેવની સ્તુતિ કરતાં “પત્ર તત્ર સમજે.” અને “ભવવગર ગાના.”
લોકે ઉચ્ચાર્યા અને મહાદેવને (નિશ્ચયથી તે વીતરાગદેવને) નમસ્કાર કર્યા. .
કુમારપાળને સૂરિદેવની આ સમદર્શિતા અને નિષ્પક્ષવૃત્તિના કારણે અતિશય બહુમાન પેદા થઈ ગયું.
મંદિરના ગભારામાં કુમારપાળે સૂરિવરને પૂછયું : “ગુરુદેવ! મહાદેવ જે આ જગતમાં કેઈ દેવ નથી. આપના જેવા કે ગુરુ નથી. અને
. એક મતાનુસાર આ બન્ને કલેકે સિદ્ધરાજ સાથેની સોમનાથયાત્રામાં હેમચન્દ્રાચાર્ય બેલ્યા છે. અન્ય મતે, કુમારપાળ સાથેના ઉક્ત પ્રસંગે સૂરિદેવ આ લોકે બેલ્યા છે. અને રાજાઓ સાથે સૂરિ ચાત્રા કરી હોય, અને બન્ને વખતે આ કલેકે બોલ્યા હોય, તેમ પણ અસંભાવ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com