SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચદ્રાચાય [ ૫૫ જોઇએ અથવા તમને ખૂબ વહાલી જે ચીજ હોય તે છેાડવી એઈએ. તા વિઘ્નાના વાદળાં વિખેરાઈ "" જાય. કુમારપાળે પેાતાને અતિ પ્રિય માંસના-જયાં સુધી મન્દિર નિર્માણનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધીત્યાગ કર્યાં, બે વર્ષમાં જ મન્દિરના પુનરુદ્ધાર પૂર્ણ થયેા. ત્યારે વિનયી કુમારપાળે ગુરુદેવને પૂછ્યું : ગુરુદેવ ! હવે તા હું માંસ ખાઇ શકું ને ? મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ છે. ” '' ત્યારે અતિકુશળ આચાય માલ્યા : “ જ્યાં સુધી સામનાથના શિવજીના દર્શન ન કરે ત્યાં સુધી તમે આ પ્રતિજ્ઞા છેડા તે ઉચિત નથી.” કુમારપાળને આ વાત યેાગ્ય લાગી. તેણે પે તાના પુરાહિતાને જણાવ્યુ.....ત્યારે તે, જિનધર્માંના પરમાપાસક આ જૈનાચાય શિવજી પ્રત્યે આટલે આદર કેમ દર્શાવે છે.” તે માટે નવાઈ પામ્યા. પણ તેમણે વિચાર્યું' કે, ‘ને આ આચાય કુમારપાળને ‘પેાતાના' બનાવવા માટે જ આવી ચાલબાજી રમતા હાય તે આપણે તેમને ઉઘાડાં પાડી દઇશું.” પુરોહિતેાએ કહ્યું : “ રાજન્ । આચાય શ્રીની વાતા તા ઘણી સારી છે. આપે જરૂર સામનાથન યાત્રાએ જવુ જોઇએ, પણ તે માટે આપે સૂરિવરને પણ સાથે જ લેવા રહ્યા. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy