________________
છ સમર્પણુ
જેમણે
મારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનઘડતરમાં અપૂવ કાળા આપ્યા છે,
મને
જેમની કૃપાએ બનાવ્યા છે; શ્રી જિનશાસનના અનન્ય રાગી;
.... પરમ સયમમૂર્તિ અને પરમ ત્યાગી સ્વ. પૂ. માતા—સાધ્વી પદ્મયશાશ્રીજી [પૂ. તપાવારિધિ સાઘ્વીરત્નશ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્યા ] મહારાજને...
- સેવક ધન જય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com