SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ === = = = = = = = રાજા કુમારપાળને પ્રતિબંધ AAAAAAAAAA પુત્રપ્રાપ્તિની સિદ્ધરાજની ઝંખના જીવનના અંત સુધી અધૂરી જ રહી. તેને પુત્ર ન જ થયે. તેથી તેનું મન વારંવાર વિષાદયુક્ત બની જતું હતું. તેને અંબિકાદેવીની ઉપાસના દ્વારા જાણ થઈ હતી કે, “હે સિદ્ધરાજ ! તને પુત્ર નહી થાય અને તારા પછી તારી ગાદીએ કુમારપાળ આવશે.” કુમારપાળ પિતાના પછી રાજા બને તે વાત સિદ્ધરાજને મંજૂર ન હતી. તેથી કુમારપાળને મરાવી નાંખવા સિદ્ધરાજે ઘણું પ્રયત્ન કર્યા હતા. પણ સિદ્ધરાજના દરેક પ્રયત્નને કુમારપાળે નિષ્ફળ બના વ્યા અને લલાટના લેખ સિદ્ધ થઈને જ રહ્યા. કુમારપાળને સંરક્ષતા સૂરિવર્થ કુમારપાળને સિદ્ધરાજના ભયથી સદા નાસતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy