________________
હેમચદ્રાચાય
પુરુષ હતા. જૈનદર્શનના ઉત્સ-અપવાદ માના સમર્થ જાણુકાર હતા. આથી કયા સમયે, કયી પ્રવૃત્તિ સમ્યગ્ છે કે અસમ્યગ્ , તેના યથાયેાગ્ય વિવેક અવશ્ય કરી શકતા. અલબત્ત સાધારણ કક્ષાના સાધુએ કે સ`સારીએ તેમનુ અનુકરણ કરી શકે નહિ.
૪૯
ગમે તેમ, પણ હેમચન્દ્રાચાય ની ઉદાર અને વિશાળ મનેાવૃત્તિના કારણે સિદ્ધરાજ જીવનના અંત સુધી તેમના પ્રખર આદર કરતા રહ્યો. સૂરિદેવને તેણે પેાતાના પરમ કલ્યાણમિત્ર અને સન્માર્ગ દર્શક તરીકે સ્વીકાર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com