SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય [ ૪૧ વન્દન કરવા આવ્યા. તેમની બંધ મુઠ્ઠીમાં “હરડે’ હતી. હેમચન્દ્રાચાર્યે પુછ્યું : “મન્નીશ્વર ! હાથમાં શું છે ?” કપર્દીએ જવાબ આપ્યોઃ હરડઈ” (“હરડઈ એ હરડે માટે પ્રાકૃતભાષામાં વપરાતે શબ્દ છે.) હેમચન્દ્રાચાર્યે સિમત સાથે શ્લેષ કરતાં કહ્યું? “હું રડઈ ? અર્થાત્ હજી “હું રડે છે ?” વર્ણાક્ષરેમાં “” છેલે હેવાથી રડે છે, એમ કહેવાતું હતું. ત્યારે કપર્દી હેમચન્દ્રાચાર્યને કલેષ સમજી ગયા. તેમણે કહ્યું : “ના ! ગુરુદેવ ! પહેલાં રડતે હતે. કેમ કે તે વર્ણાક્ષરેમાં છેલે છે. પરંતુ હવે તો આપના નામમાં શું પ્રથમ આવી ગયે. તેથી હવે હું હસે છે.” શત્રુ પ્રત્યે સમષ્ટિ-મિત્રષ્ટિ દેવાધિ પંડિતને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ હતે. છતાં ય સૂરિદેવ તો તેના પ્રત્યે પણ નિર્મળ સ્નેહભાવ-મિત્રભાવ રાખતા હતા. સિદ્ધરાજે રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. તેમાં ભગવાન શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિષ્ઠા-પ્રસંગે દેવબોધિ ત્યાં આવ્યા હતા. દેવાધિ પ્રખર પંડિત હતું. તેણે એક સંસ્કૃત-લક કહ્યા. જેમાં જિનભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી. તે કને ભાવાર્થ આ પ્રમાણે હતું ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy