________________
૪૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
હેવાથી સુંદર વસ્ત્રાલંકારથી સુસજજ બનીને આવ્યા હતા. જ્યારે હેમચંદ્રાચાર્યજી તે સાધુપુરુષ હતા. તેથી તેઓ ધવલ વસ્ત્રોમાં, હાથમાં દાંડે અને ખભે કામળી નાંખીને આવ્યા.
તે સમયે દેવાધિ નામના પંડિતે–જેને હેમચદ્રાચાર્ય પ્રત્યે ઈર્ષાભાવ હત-મશ્કરી કરતાં શ્લોકાર્ધ કહ્યો :
___ 'आगतो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् ।' [અર્થાત્-દાંડે અને કાંબળીને ધારણ કરનારે “હેમ” નામને ગોવાળિયો આવી ગયો.]
આ પ્લેકાર્બની પાદપૂર્તિ કરતા હેમચન્દ્રાચાયે તુરત જ કલોકને ઉત્તરાર્ધ કહ્યો :
“ષત્રનપશુપં, જૈનવાર ' [અર્થ-જૈન દર્શનરૂપી વાડામાં છ દર્શનરૂપી પશુઓના સમૂહને ચરાવનાર આ હેમગોપાલ છે.]
આમ હેમચન્દ્રાચાર્યે છ દર્શનને પશુતુલ્ય ગણાવી જેનદર્શનને તેના નાયકરૂપે વર્ણવ્યું. હેમચન્દ્રસૂરિજીની આવી અદ્દભુત હાજરજવાબી જોઈને સભા ખુશખુશાલ બની ગઈ. અને દેવાધિ પંડિત ઝંખવાણે પડી ગયા. ' હવે હસે છે
હેમચન્દ્રાચાર્યજી રમૂજવૃત્તિના પણ હતા.
એક સમયે કપર્દી નામના મગ્નીશ્વર, સૂરીશ્વરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com