________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૯
હેમચન્દ્રાચાર્યની ટીકા-મશ્કરી સ્વરૂપ હતો વામર્ષિએ કહ્યું : "सोऽयं हेमडसेवडः पिलपिलत्खलि. समागच्छति'
આ સમયે હેમચન્દ્રસૂરિજીએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું. “તમારી લોક-રચના ખરેખર સુંદર છે. પણ તેમાં વ્યાકરણની દૃષ્ટિએ દેાષ છે. ફેમસેવક' ના બદલે “ફેવરમર' જોઈએ. કારણ કે વિશેષણ પહેલાં અને વિશેષ્ય પછી આવે.”
વાર્ષિની ક૯૫ના હતી કે મારે લોક સાંભળીને હેમચન્દ્રાચાર્ય ગુસ્સે થશે, ક્રેધિત થશે. પરંતુ આચાર્યની સરળતા તથા વ્યાકરણની વિદ્વત્તા અને પિતાની ભૂલ જોઈને વાર્ષિ ઠ ડેગાર થઈ ગયે.
કેવા ક્રોધાદિ કષાયના વિજેતા હતા હેમચદ્રાચાર્ય ! આચાર્યવરની હાજરજવાબી
આચાર્ય વરની પ્રત્યુત્પન્નમતિ [તત્કાળ હાજર જવાબ આપવાની પ્રતિભાને જણાવનારે એક - સરસ પ્રસંગ બન્યું હતું. તેઓ વિનોદવૃત્તિના અને હાજરજવાબી પણ હતા.
એક વખત જુદા જુદા ધર્મોના પંડિતો-વિહાનેની સભા મળી હતી. તેમાં હેમચન્દ્રાચાર્યજીને પણ આમત્રણ અપાયું હતું. બીજા પંડિતે ગૃહસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com