________________
૩૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષાભાવ ધરાવતા બ્રાહ્મએ એક વાર સિદ્ધરાજને કહ્યું : “રાજન ! તમે જેનું ખૂબ બહુમાન કરો છો તે સૂર્યને હેમચન્દ્રાચાર્ય “ભગવાન રૂપે સન્માન આપતા નથી.”
સિદ્ધરાજે સૂરિદેવને આ અંગે ખુલાસે પૂછો. ત્યારે સૂરિવરે કહ્યું : “અમે જેને સૂર્યને જેટલું બહુમાન આપીએ છીએ તેટલું તે બ્રાહ્મણે કદી આપતાં નથી. કારણ કે જેનો સૂરજ ડૂબી ગયા બાદ, તેના વિરહના શાકમાં ખાવા-પીવાનું (રાત્રિભજન) છેડી દે છે. અને જ્યારે બીજે દિવસે ફરી આકાશમાં સૂર્ય ઊગે પછી અડતાળીસ મિનિટ પછી જ અન્ન-પાછું લેવાનું શરૂ કરે છે. સૂર્યદેવનું આથી ઊંચું બહુમાન બીજું કેણ કરે છે?”
સૂરિદેવના, તેમની ગીતાર્થતાને છાજે તેવા, આ જવાબથી સિદ્ધરાજ વિશેષ પ્રસન્ન થ. કષાયવિજેતા સુરિદેવ
પ્રબંધચિંતામણિમાં પંડિત વામર્ષિને એક પ્રસંગ વર્ણવાયેલો છે. વાર્ષિ શવ-પંડિત હતા. તેને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે વિષ હતે. | હેમચન્દ્રાચાર્ય તે અન્ય-ધર્મી પંડિત અને . વિદ્વાને પ્રત્યે પણ સહાનુભૂતિ અને સમભાવ જ ધારણ કરતા.
એક વાર હેમચન્દ્રાચાર્યને જોઈને વાર્ષિએ, વદ્વત્સભામાં એક કલાક કહ્યો. જે કલાકને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com