________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૭
“પછી...ભીષ્મ પિતામહના શબને હિમાલયના શિખર ઉપર અગ્નિ-સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા, અને જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારી કરવામાં આવી ત્યારે આકાશવાણ થઈ કે...
अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्र तु, कर्णसङख्या न विद्यते ।।
અર્થાત્ : “આ જગ્યાએ તે સે ભીમનાં, ત્રણસે પાંડનાં અને હજાર દ્રોણાચાર્યના શબને
અગ્નિસંસ્કાર થઈ ગયા છે. અને કર્ણના શાની સંખ્યાને તે પાર નથી.”
આમ તમારા મહાભારતમાં જ અનેક ભીષ્મ, અનેક પાંડવે, અને અનેક દ્રોણ-કર્ણોની વાત આવે છે. આથી “પાંડની જેન દીક્ષા અને શત્રુજય પર મોક્ષની વાતથી” તમારે વિરોધ કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.” | હેમચ દ્રાચાર્યની કુશળ બુદ્ધિમત્તા અને તર્કપ્રતિભાથી પંડિતે ઠંડાગાર થઈ ગયા. કેાઈની પાસે બીજી કોઈ દલીલે બાકી રહી ન હતી. તેથી પંડિતોએ હેમચન્દ્રાચાર્યની ક્ષમા માંગી સૂરિદેવની સતર્ક–પ્રતિભાથી સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થયા.
હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને બીને એક પ્રસંગ આ પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com