________________
૩૪] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક અને સુવ્યવસ્થિત વ્યાકરણ બીજું કઈ રચાયું નથી એમ અવશ્ય કહેવું જોઈએ.
સિદ્ધરાજની સભામાં હેમચન્દ્રાચાર્યનું અદ્વિતીય સ્થાન હતું. હેમચન્દ્રાચાર્યના સત્સંગથી સિદ્ધરાજમાં અને સાહિત્યપ્રેમ અને ધર્મપ્રેમ જાગૃત થયો હતે. સિદ્ધરાજે આચાર્યશ્રીને પોતાના માર્ગદર્શક, મિત્ર અને ગુરુ તરીકે જીવનમાં સ્થાન આપ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com