________________
હેમચ`દ્રાચાય
[ ર૯
વ્યાકરણ-નિર્માણ માટે સિદ્ધરાજની પ્રાથના
આ દરમ્યાન એક ઘટના ઘટી.
માલવદેશ ઉપર વિજય મેળવ્યા બાદ પ્રાપ્ત થયેલી ઉત્તમ ચીજવસ્તુએમાં એક અતિ ઉત્તમ ચીજ હતી અને તે ચીજ એટલે રાજા ભેાજનુ' ‘સરસ્વતી ક‘ઠાભરણુ’ નામનું મહાન વ્યાકરણ !રાજા ભાજ અને માલવની અનુપસ્થિતિમાં ય વિદ્વજ્જનાના હૃદયમ`દિરમાં તે બન્નેની અમર ઉપસ્થિતિને શાશ્વત રાખનારું એક ચિરંજીવ વ્યાકરણ !
તત્કાલીન વિદ્વાનેાના મુખેથી પણ જેની પુષ્કળ પ્રશ'સા સિદ્ધરાજેસાંભળી હતી. અને શત્રુરાજાની પ્રશંસા પણ સાંભળવા નહીં ઇચ્છતું એનું મન, ઝંખતું હતું કે ગુર્જર દેશનું ગૌરવ જગતમાં ૯ન્નત કરે તેવા નૂતન વ્યાકરણની રચના કેાઈ ગુર્જર પરમ વિદ્વાનના હાથે થાય.
સિદ્ધરાજે ભરી સભામાં પ્રશ્ન કર્યો કે : “ છે કોઇ એવા મહાપડિત આ ગરવી ગુજરાતમાં, કે જે ગૂર્જરદેશની ધરાને જગતમાં શિરેામણી સાબિત કરી શકે એવા નવીન વ્યાકરણના રચિયતા મને માલવ દેશ અને ત્યાંના રાજાને તે મેં જીત્યા, પરંતુ માલવની વિદ્યા તવામાં હું અસફળ રહ્યો છું. હું ઇચ્છું છું કે ગુજરાતના કોઇ પદ્માતા પુત્ર ગુજરાતની માતા શારદાને ય સદા સર્વાપરી રાખી શકે તેવી વ્યાકરણ-વિદ્યાના નિર્માતા બને. અને ગુજરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com