________________
૧૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
રાજમાતા કહે : “બાલમુનિજી ! તમને વળી શાની ચિંતા છે ?” ત્યારે અતિ ચાલાક બાલમુનિએ કહ્યું : “મને તે આપની ચિંતા થાય છે ! આ દિગમ્બરે અમારી સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ કરી રહ્યા છે તે તે આપ જાણેા જ છે. તે દિગમ્બર કહે છે કે આપના-સ્ત્રીનેા-માક્ષ કદાપિ થાય જ નહી'. કેમ કે તમે સ્ત્રી છે. જ્યારે અમે તા એ સિદ્ધ કરવાના છીએ કે સ્ત્રીના પણ માક્ષ થઈ શકે છે. સ્ત્રી, સ્ત્રીદેહધારી હેાય તેથી તેને મેાક્ષે જવાના અધિકાર નથી તેવું તમારુ' (દિગંબરાનું) કથન જૂઠ્ઠું છે. આમ અમે તેા આપની (સ્ત્રીની) તરફેણમાં છીએ.”
•
આ સાંભળી રાજમાતા ચેાંકી ઉઠયા. તેમણે સિદ્ધરાજને જણાવ્યું કે, “મેં તને પહેલાં કહ્યુ હતુ. કે તુ દિગંબરની હાર થાય તેમ ન થવા દઈશ. દિગ‘ખરાના વિજય જ થવા હવે હુ' તને કહું છું કે જેની વાત તેના જ વિજય થવા જોઈએ. શ્વેતામ્બર હોય કે દિગમ્બર !”
જોઇએ. પરંતુ સત્ય હાય, પછી ભલે તે
અને..કુમુદચન્દ્ર સાથેના વાદમાં વાદીદેવસૂરિજી મહારાજ જબરદસ્ત વિજયને વર્યાં. તેમાં મીનળદેવીને નિષ્પક્ષ બનાવવામાં અને કાંઇક અશે શ્વેતાંબર પ્રત્યે પ્રેમાળ બનાવવામાં મુનિ સામચન્દ્રજીના અસાધારણ ફાળેા હતા. તેમની વિશિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com