________________
૧૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આંગણે ચંગદેવને ભારે ઠાઠમાઠ સાથે ભવ્ય દીક્ષામહોત્સવ ઉજવાયે. ચંગદેવના ઉછેર, જીવન-ઘડતર અને દિક્ષામાં મન્દીશ્વર ઉદયને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યા.
દીક્ષા બાદ, ચંગદેવ બાલમુનિ સેમચન્દ્ર બન્યા. દીક્ષા લીધા બાદ બાર વર્ષ સુધી સેમચનદ્રમુનિ ગુરુચરણેની સેવા અને શાસ્ત્રોના અભ્યાસમાં રમમાણુ બન્યા. પિતાની કુશાગ્ર બુદ્ધિ અને પારદશી પ્રતિભાના બળે, ન્યાય-વ્યાકરણ-કાવ્ય-તત્વજ્ઞાનરોગ-ઈતિહાસ-પુરાણ-આગમ-સાહિત્ય અને શબ્દશાસ્ત્ર વગેરેમાં તેમણે પરમ નિપુણતા પ્રાપ્ત કરી. અને આમ ગી, સંયમી, પરમ તેજસ્વી અને યુવાન છતાં જિતેન્દ્રિય સાધુવર સેમચન્દ્ર પિતાની એકાગ્રચિત્ત-પ્રતિભાના બળે સમ્યજ્ઞાનના મહાસાગરને પિતાના અંતરમાં ભરી દીધો.
આ ઉપરાંત તત્કાલીન દેશ-કાળની પહેચાન, રાજા અને પ્રજાના મનોભાનું મર્મસ્પશી અવલેકિન કરવાની દીર્ઘ દૃષ્ટિ, હૃદયની ઉદાર અને વિશાળ મનવૃત્તિ, દંભવિહેણું જીવન, ભાષામાં નીતરતી સુમધુરતા, મોટા ચમરબંધી શહેનશાહની પણ શરમમાં ન તણાય તેવી ઉજવલ તેજસ્વિતા, આવા અનેક ગુણે સેમચન્દ્રમુનિમાં ભવા લાગ્યા. આ બધાના પ્રતાપે સંસારને મા શારદાના એક
એવા દિવ્ય-પુત્રની ભેટ મળી...જેણે ગુજરાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com