________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૩.
હત સમરજીતના
ધા નાંખી. “મન્નીશ્વર ! આ તે હડહડતે અન્યાય છે. મારી ગેરહાજરીમાં મારી પત્નીને ભેળવીને ગુરુએ મારા પુત્રને પડાવી લીધું છે. તમે મને મારે પુત્ર પાછો અપાવે...”
પણ ઉદયન ખૂબ ચાલાક અને વણિકબુદ્ધિને સ્વામી હતા. આહંન્દુ ધર્મને તે અને આરાયક હતું. તેણે પોતાની મધુર વાણીથી અને કુશળતાથી ચાચને સમજાવતાં કહ્યું : “ભવિષ્યમાં પિતાના અનુપમ ધમ તેજથી ગુજરાતભરમાં ધર્મધજાને ફરકાવનારો અને સાહિત્યના અણમોલ સર્જન દ્વારા સંસારની સૂરત સુધારનારે સરસ્વતી પુત્ર, તે તારુ જ આ લાડલું સંતાન હશે. પોતાની સમ્યજ્ઞાનની પ્રભાથી સમગ્ર ગુજરાતને અને મહારાજ સિદ્ધરાજની ઈન્દ્રસભા સરખી રાજસભામાં વિરાજીને ગૂર્જરની ત્યારની રાજધાની પાટણને શોભાવનારે એ યશસ્વી સાધુ, પાહિણ અને ચાચને સુપુત્ર હશે.”
અને... અંતરમાં એ દિવ્ય અરમાને અને એ ભવ્ય આશાએ લઈને ચાચે, ચંગદેવને સંયમી બનાવવા કાજે, આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને સપ્રેમ સમ્મતિ સમપી દીધી.... ચગદેવ’ બન્યો “બાલમુનિ સેમચન્દ્ર
વિ. સં. ૧૧૫૪ માં, નવ વર્ષની વયે શ્રીમદ્ દેવચંદ્રસૂરિજીના વરદ કરકમળો દ્વારા ખંભાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuivatumaragyanbhandar.com