SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] ‘ચંગદેવ’માંથી સેમચન્દ્ર’ વર્ષ બાદ....ચાંગાના જન્મ થયા અને તે માતાની આંગળી પકડીને ચાલતા થયા ત્યારે....બાળ ચ'ગદેવને લઈને પાહિણી ગુરુશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને વદના કરવા આવી. તે સમયે એક ઘટના ઘટી. આચાય ગુરુદેવ તેમના આસને ન હતા. આસન ખાલી પડયુ હતું. ત્યારે...અચાનક બાળ ચાંગા, માતાની નજર ચૂકવીને ગુરુદેવના આસન ઉપર બેસી ગયેા. માતા પાહિણીદેવી જ્યારે બાજુના ખ`ડમાં બિરાજમાન ગુરુદેવને વંદન કરીને બહાર આવી ત્યારે પળભર તેની વિહ્વળ નજર ચંગદેવને શેાધવા આકુળવ્યાકુળ બની ગઈ. પેાતાના ચાંગા ઝટ નજરે ન પડતાં ક્ષણભર વત્સલા–માતાનું હૃદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy