________________
૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
ચિંતામણીરત્ન આપને સમર્પિત કર્યું. ! પ્રભા ! મને આ સ્વપ્નનું ફળ કથન કરશેા ?”
ક્ષણભર ગુરુદેવચન્દ્રસૂરિજી વિચારમાં પડી ગયા. તે ક્ષણે તેમને શાસનદેવીએ ભાખેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. સ્વય. તેા બહુશ્રુત હતા જ. તેમની જ્ઞાનદૃષ્ટિ ભાવિના લેખને ઉકેલી રહી : “પાહિણી ! તું ચિંતામણીરત્નની પ્રસૂતા ખનીશ. તારુ' તે પુત્રરત્ન સંસારને ઉજાળશે. તારે તે પુત્ર તુ' અમને અર્પણુ કરજે. વીતરાગના શાસનના પ્રકાશ સત્ર ફેલાવનાર તે જિનશાસનના સૂરજ બનશે. અપૂવ જ્ઞાન-વિજ્ઞાનના તે મહાસાગર બનશે.” પાહિણી ગુરુ-કથન સાંભળીને અતિ પુલકિત બની ગઈ. વિનત—નયનાએ તેણે ગુરુવાણીના સ્વીકાર કર્યાં.
·
મ
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com