SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] ગુજરાતની અસ્મિતાના અનાખા આવિર્ભાવક કામિયાબ ન બની શકયા ત્યારે, એક રાતે તે બેચેન બની ગયા. તેમનુ* હૃદય ડ`ખ અનુભવવા લાગ્યું. એએશ્રીની મનેાવ્યથાના આ રહ્યા તે સંસ્કૃતભાષાના શબ્દો : “વાયનિł--ળમટ્ટિ--ત્રાર્થ-લપુટાય: પ્રભાવના: પુરામવન્ સૂયો ફૂરિતાસ્યા: (?) આચાર્યા: बहवः सन्ति इदानीमस्मदादयः । न तेषु तादृशः कोऽपि शासनोन्नतिकारकः । उपद्रवन्त्यहो जैनान् भृशं मिथ्यादृशोऽधुना । धिगस्मान् अश्मसंकाशान्, ચેવુ તેવુ સમસરા: ' અર્થ : “પાદલિપ્તસૂરિ, બપ્પભટ્ટિસૂરિ, વા સ્વામી, ખપુટસૂરિ, વગેરે અનેક પ્રભાવક-પુરુષા પહેલાં થઈ ગયા. અત્યારે અમારા જેવા આચાર્યાં તા ઘણા છે. પરંતુ તેમાં કોઈ શાસનની મહાન ઉન્નતિ કરનારા દેખાતા નથી. અત્યારે મિથ્યાદૃષ્ટિએ (વિધી એ) જૈનાને હેરાન-પરેશાન કરી રહ્યા છે ત્યારે, જેને ને તેને વિષે ઈર્ષ્યાળુ એવા પથ્થર જેવા અમાને ધિક્કાર થાએ.” આ મનાવેદનામાંથી એમની માંખામાં આંસુ ધસી આવ્યા. શ્રી જિનશાસનની ઊંડી દાઝ અને શાસનરાગની ઉત્કટ આગમાંથી પ્રગટેલાં એ ઊનાં ઊનાં આંસુએ શાસનદેવીને નીચે ધરતી પર ખેચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy