________________
હેમચંદ્રાચાર્ય
[ ૩
પિતાએ પોતાના કુટુંબીજને સમક્ષ પુત્રનું “ચાંગ” ઉર્ફે “ચંગદેવ” નામાભિધાન કર્યું.
આચાર્યના આંસુ..બદલે ઇતિહાસનું પાસું
ચાંગાના જન્મ પહેલાં, આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીના જીવનમાં બનેલી એક ઘટના તરફ દષ્ટિપાત કરીએ.
તે સમયે સનાતન ધમીઓના જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર જોરદાર શાબ્દિક હુમલાઓ ચાલી રહ્યા હતા. શંકરાચાર્યે જેનધર્મ સામે જેહાદ જગાવી હતી. જેને “નાતિક”, “ધર્મદ્રોહી”, “ઈશ્વરવિરોધી” વગેરે કહેવા દ્વારા હલકા ચિતરાઈ રહ્યા હતા.
મહાન જૈનાચાર્ય શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શાના વિશિષ્ટ જ્ઞાતા અને સમર્થ સાહિત્યકાર હતા. જ્યોતિષ, સામુદ્રિક લક્ષણ વગેરે વિદ્યાએના પણ વિદ્વાન હતા. “શાંતિનાથ ચરિત્ર” વગેરે ગ્રન્થની રચના તેમણે કરી હતી. એક પ્રખર અને પ્રતાપી જૈનાચાર્ય તરીકે તેમની કીર્તિ ત્યારે ફેલાચેલી હતી. ઉદયન મત્રીશ્વર જેવા રાજપુરુષે પણ તેમને ઉપદેશ સાંભળતા અને તેમનું માર્ગદર્શન સ્વીકારતા હતા.
આમ છતાં સનાતનીઓને સફળ પ્રતિકાર કરવામાં જ્યારે આચાર્યશ્રી દેવચસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com