________________
૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
એ સાલ અને કાર્તિક પૂર્ણિમાને એ દિવસ. આ શુભ દિવસે પાહિણીએ એક પાવન પુત્રને જન્મ આપ્યા.
પૂનમના ચાંદ સમાન સમુજજવળ, ધવલ અને કાંતિમાન એ બાળને દેહ હતું. જેના જાજરમાન
વ્યક્તિત્વથી ગુજરાતની ધરતી અહિંસાની સંસ્કૃતિથી સભર બની અને જેના જ્ઞાનના આલોકે જેનધર્મને સાહિત્યબાગ સેંકડો સાહિત્યિક કૃતિરૂપી ગુલાબથી મહોરી ઉઠયે, તે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના એ શૈશવ-રૂપને સંસારે “ચાંગે” નામ આપ્યું હતું.
પાહિણું ચામુંડ ગોત્રના હતા, એટલે બાળકનું નામ “ચ” અક્ષરથી પાડવાનું માતા-પિતાએ વિચાર્યું. વળી બાળક જ્યારે માતાના ગર્ભમાં હતું, ત્યારે માતાને (ચાંગ) સુંદર સ્વપ્ન આવતા, શુભ વિચાર જાગૃત થતા, અને કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળી જેવા ચાંગ (સારા દિવસે બાળકને જન્મ થયો....આ બધા કારણેસર માતા. ચાંગદેવ (હેમચન્દ્રાચાર્ય)ને નાને ભાઈ
કહાનજી” નામને હતે. તે ઉલેખ “ચતરશિતિપ્રબંધમાં છે. અને નેમિનાથ નામના તેમના મામા હતા, જે “શ્રાવક હતા. તે
ઉલેખ “પ્રબંધ કેશમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com