SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] આંસુ... બદલે છે ઈતિહાસનું પાસું ! હેમચન્દ્રાચાય નુ શૌશવ રૂપ : ચાંગા અહિંસાની સ*સ્કૃતિથી શામતા ગૂર્જર નામે દેશ છે. રૂડી અને રળિયામણી ધંધુકા નામે નગરી છે. તેમાં ધર્મીજનામાં અગ્રેસર એક શેઠે વસે. નામ તેનુ' ચાચ. ચાચની ધર્મ પત્નીનું નામ પાહિણીદેવી ! નખશિખ સદાચાર અને સત્પ્રેમની જાણે પ્રતિમા ! શ્રદ્ધા અને સસ્કારની જાણે કલકલ વહેતી સરિતા ! ચાચ અને પાહિણીના ઘરમાં એક કુળદીપકના જન્મ થયા. વિક્રમની અગિયારસેા પિસ્તાનીશની ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy