________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૦૭
| રાજા કુમારપાળે ૫૦ વર્ષની ઉંમરે છે હજાર લૈંક પ્રમાણુ “હેમવ્યાકરણ” કંઠસ્થ કર્યું, તે તમે શું માત્ર બે પ્રતિક્રમણ કે પાંચ પ્રતિકમણના સૂત્રે જાતે કંઠસ્થ કરવા અને તમારા સંતાનેને પણ કરાવવા કટિબદ્ધ નહિ બને?
! રાજા કુમારપાળે પિતાના અઢાર રાજ્યમાં મહાન “અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. આપણે શું વર્ષે એક વાર એક મેટા જીવને અભયદાન અપાવવા સંપત્તિને સદ્વ્યય ન કરી શકીએ શું ?
. કુમારપાળે પૌષધમાં કેડાની રક્ષા ખાતર પિતાના શરીરની ચામડી ઉતરડી લીધી. આવા અદ્દભુત પૌષધના આરાધકને આદર્શ બનાવીને આપણે પર્યુષણના આઠે દિવસનાં-છેવટે એક સંવત્સરીને – પૌષધ કરવાની પ્રતિજ્ઞા ન લઈ શકીએ શું ?
i અતિ મહાન અને પરમ વિદ્વાન હવા છતાં હેમચંદ્રાચાર્ય પોતાના પૂર્વ-પુરુષને સતત વિનય–બહુમાન કરતા અને પોતાની જાતને તુચ્છ લેખતા. આપણે આપણા વડીલે, પૂજ્ય અને આચાર્યાદિ પ્રત્યે વિનય-વિનમ્રતા કેળવવા કટિબદ્ધ નહિ બનીએ શુ ?
કુમારપાળની સ્તુતિઓમાં જિનમત પ્રત્યેનો તેમને અવિહડ અનુરાગ ઝગારા મારતે જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com