SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક મળે છે. એ જાણ્યા પછી, આપણુ' હૈયુ' પણ આવા જિનવચનરાગ–સુખસાગરમાં ઝીલવાનું સદ્ભાગ્ય પામે તેવી પ્રભુને રાજ પ્રાર્થના ન કરી શકીએ શું ? – રાજા કુમારપાળ રાજ વીતરાગસ્તાત્ર’ ૮ અને ‘ચેાગશાસ્ર’ ના કુલ ખત્રીશ પ્રકાશના સ્વાધ્યાય કરીને જ ‘ નવકારશી ’ કરતા હતા. તમે કમસે કમ નવકારશી ' તું પચ્ચખ્ખાણ કરવાના પણ સકલ્પ નહિ કરે શુ? “ જો આવા કાક સદ્ગુણ્ણાની સરિતાને જીવનધરતી ઉપર વહેતી નહિ કરીએ, તેા હેમચ'. દ્રાચાય જીના તાજેતરમાં પસાર થયેલા નવસેામી જન્મજયંતિના વ માં માત્ર તેમનું ચુકી ન કરી નાંખ્યાથી કાઈ અથ નહિ સરે! —ધન જય જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy