SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાય જીના જીવન ઉપર સ`ક્ષિપ્ત પ્રકાશ ફેંકતું આ પુસ્તક જો આપને ગમ્યુ' હાય તા ! શુ આપ આટલું નહિ કરે ? - હેમચ'દ્રાચાય જીના સદુપદેશથી રાજા કુમારપાળે ચૌદ કરાડ સુવણુ મુદ્રાઓ ખચી ને હજારા સાધમ કાના સમુદ્ધાર કર્યા હતા, તે આપ માત્ર એક સાધર્મિક કુટુંબના સંપૂર્ણ ઉદ્ધાર કરવા ધનને સદ્દવ્યય નહિ કરેા હેમચદ્રાચાય જીની પ્રેરણા પામીને રાજા સિદ્ધરાજે ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર કરાવ્યા, તા શુ' કાક પ્રાચીન તીર્થંભૂમિમાં ચાલી રહેલા જીર્ણોદ્વારમાં આપ પાંચ, ત્રણ કે એક હજાર રૂપિયાનુ દાન નહિ કરા * માતા પાહિણીએ પેાતાના અતિવ્હાલા પુત્ર ચાંગાને જિનશાસનના ચરણે સમર્પિત કરી દીધેા, તેા શુ' આપ આપના બાળકને આપની સાથે આંગળીએ વળગાડીને રાજ જિનપૂજા નહિ કરાવા – હેમચંદ્રાચાય જીએ પેાતાની અન તાપકારિણી માતાને ધર્મ ધ્વજ (દીક્ષા) અપી ને અદ્ભુત માતૃભક્તિ અદા કરી, તમે શુ તમારા માતા કે પિતાને પ્રતિદિન પ્રણામ કરવા દ્વારા માતા-પિતા પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ નહિ કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy