________________
,
જિનમ`ડન ગણિવરે સ‘વત ૧૪૯૨માં લખેલા ‘કુમારપાળ પ્રમ’ધ’માં જણાવ્યું છે કે, ‘દેવાધિએ હેમચન્દ્રાચાય ના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઇને એમને કલિકાલસર્વજ્ઞ' તરીકે એળખાવ્યા હતા.’
[ ૧૧ ] આચાર્ય શ્રીને અગ્રણીઓની અ'જલિ
સ્વ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી કહે છે કે, ‘દેશ-વિદેશના લાખા જ નહિં, બલકે કરાડા કે અબો વર્ષોના ઇતિહાસ એકઠા કરવામાં આવે તો પણ ભગવાન હેમચ'દ્રાચાય જેવા નિલેપ, આદર્શ જીવી, વિદ્વાન, સાહિત્ય સર્જક, રાજનીતિનિપુણુ, વ્યવહારજ્ઞ, વ'સ્વી અને પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિ મુશ્કેલ ખને અને એજ કારણસર ભગવાન શ્રી હેમચદ્રાચાય’ માટે ‘કલિકાલસર્વજ્ઞ'તુ જે બિરુદ યાજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયાક્તિ નથી.’ ૫. બેચરદાસ દેશી લખે છે કે...વ્યાકરણ, છંદ, અલ'કાર, વૈદ્યક, ધ શાસ્ત્ર, રાજધમ, નીતિધર્મ, યુદ્ધશાસ્ત્ર, સમાજવ્યવસ્થાશાએ, ઈન્દ્રજાળવિદ્યા, શિલ્પવિદ્યા, વનસ્પતિવિદ્યા, રત્નવિદ્યા, જ્યાતિષવિદ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
5
5