________________
હેમચાચાય
રજીવન અદ્યાવિધ સુરક્ષિત છે અને સૈકા સુધી ચિર જીવ રહેશે.
ર
ધ્રૂસકે રડતા રાજા કુમારપાળ
સૂરિદેવના જ્યારે અગ્નિસ સ્ટાર થઈ રહ્યો હતા ત્યારે, રાજષિ કુમારપાળ પોતાના ગુરુદેવના દેહ ભડભડ જલતી ચિતામાં વિલીન થઇ રહેલા જોઈ ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. બાજુમાં ઊભેલા મત્રીશ્વરે પૂછ્યું" : · રાજન ! ગુરુદેવની કૃપાથી આપ એટલું અવશ્ય જાણેા છે કે નાતસ્ય ध्रुवं मृत्युः - જે જન્મે છે તે અવશ્ય મરે છે. ગુરુદૈવ તા મહાન જીવન જીવી ગયા. અને મગલ મૃત્યુ સાથી ગયા. આ બધુ... આપ જાણે છેા, છતાં આવુ` રુદન શા માટે ?”
ત્યારે રાજષિ માલ્યા : · ગુરુદેવ તા અવશ્ય ઉચ્ચ ગતિને પામ્યા છે. પર`તુ મને હેવાન મટાડી ઈન્સાન બનાવનાર અને અતે ભગવાન વીતરાગના પરમ શ્રાવક મનાવનાર આ પરમ ગુરુદેવના પેટમાં મારા ઘરમાંથી અન્નના એક દાણેા કે પાણીનું એક ટીપુ" પણ ન ગયું, તેના મને અફ્સાસ થાય છે.’
‘હું રાજા હતા અને રાજાના ઘરનું અન્નજળ સાધુને ન ખપે એ શાસ્રનિયમના લીધે જ તે ગુરુદેવના માંમાં મારું જળ ન ગયું... પણ તેમના ચરણ પ્રક્ષાલનમાં ય તે ન વપરાયું, એનું મને અપાર દુઃખ થાય છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com