________________
૯૮ | ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
મુક્તિયાત્રા તરફે મ`ગલપ્રયાણુ
અને... સહુને ક્ષમાપના અપ`ને, જિનચર©ામાં સતત વંદના કરીને, વીતરાગ પ્રભુના ધ્યાનમાં લીન બનેલા યાગીશ્વર સૂરીશ્વરહેમચન્દ્ર, પ્રસનતાપૂર્વક અને સમાધિરસમાં નિમગ્ન બનીને આ નશ્વર દેહને તજી ગયા. બ્રહ્મરન્ધ્ર દ્વારા એમના આત્મા આ દેહ છોડી ગયા. હજારા નરનારીઓએ એમના અતિમ વદન કર્યાં.
ગુજરાતની ધરતીના એક પરમ તપસ્વી, વિદ્વાનાના મુગુટમાં મણિ સમાન તેજસ્વી, ગુજરાતની અસ્મિતાના અનાખા આવિર્ભાવક, ગુર્જરભૂમિમાં સ'સ્કારની સમૃદ્ધિના સર્જક, અહિંસાની અણુમાલ અહાલેક જગાડનાર એ સમથ શક્તિપુંજ સૂરીશ્વર વિ.સ. ૧૨૨૯ (ઇ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની જીવનયાત્રા પૂર્ણ કરીને મુક્તિયાત્રા તરફ્ મ ગલ પ્રયાણ કરી ગયા.
6
હેમચન્દ્રાચાય કાળધર્મ પામ્યા ત્યારે કીર્તિકૌમુદ્દી’ ના રચિયતા શૈવધમી સામેશ્વર પડિતે કહ્યું : ' વૈદુષ્ય વિપતાશ્રયં श्रितवति श्रीहेमचन्द्रे વિમ્ ।।' અર્થાત્ હેમચન્દ્રસૂરિજી દેવલાક પામતા વિદ્વત્તા હવે નિરાધાર બની ગઈ.’
જિનશાસનના એ અમર જ્યંતિ તુ ક્ષરજીવન ભલે સ કૈલાઈ ગયું, પણ તેનું વિપુલ અક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com