SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] augavmazza મુક્તિ યાત્રા પ્રતિ મંગલપ્રયાણ રિદેવે કરેલી સ્વમૃત્યુ-આગાહી જીવનની પળેપળને સુન્દર અને સફળ સદુપગ કરીને સંસારને ધર્મસંસ્કારને સદુપદેશ અર્ધનારા અને સાડા ત્રણ કરોડ લોક પ્રમાણ અદ્દભુત સાહિત્ય સર્જન કરનારા આ સૂરીશ્વર ચોર્યાસી વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શકયા. પિતાના અંતકાળની (મૃત્યુની) તેઓશ્રીને પહેલેથી જાણ થઈ ગઈ હતી. ઉત્તમ ચારિત્ર્યશીલ યેગી પુરુષોને માટે આ સિદ્ધિ સ્વાભાવિક હેય છે, તેમાં કશું જ અસંભવિત નથી. મૃત્યુના છ મહિના પહેલાં તેમણે પોતાના ગુરુબંધુ શ્રી પ્રદ્યુમ્નસૂરિને આની જાણ પણ કરી દીધી હતી. અને તેને શોક ન કરવા જણાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy