________________
હેમચંદ્રાચાર્ય
[ ૯૫
ચન્દ્રસૂરિજી (૩) આ. શ્રી યશશ્ચન્દ્રસૂરિજી (૪) આ. શ્રીબાલચન્દ્રસૂરિજી (૫) આ. શ્રીઉદયચન્દ્રસૂરિજી (૬) આ. શ્રી મહેન્દ્રસૂરિજી (૭) શ્રી વર્ધમાન ગણિ (૮) દેવચન્દ્રમુનિ. આ બધા શિષ્ય પરમ વિદ્વાન અને બહુશ્રુત હતા.
હેમચંદ્રાચાર્યજીના ચાહક અને ભક્તવર્ગમાંના મુખ્ય, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, પરમાત રાજા કુમારપાળ, મહામંત્રી ઉદયન, રાજપિતામહ આમભટ્ટ, દંડનાયક વામ્ભટ્ટ, રાજઘરટ્ટ ચાહક, તથા સેલાક, શ્રીપાળ, આમિગ, અર્ણોરાજ, ઉત્સાહ વગેરે રાજપુરુષ હતા. ધનદ શેઠ વગેરે કરેડપતિ શ્રાવકે હતા. આચાર્ય હેમચન્દ્રસૂરિના સમકાલીન આચાર્યોના નામ આ પ્રમાણે છે : શ્રીસેમપ્રભસૂરિ, મલ્લધારી શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રીમલયગિરિસૂરિ, વાદી દેવસૂરિ, ઈત્યાદિ મહાન જૈનાચાર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com