________________
હેમચદ્રાચાય
[ ૯૩
ધર આચાય જેવા પણ હેમચન્દ્રાચાર્યનું સ્મરણ
કરતાં કહે છે.
"
सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् ॥ અર્થાત્ — શ્રી હેમસૂરિની સરસ્વતી (વાણીને) ને અમે સદા હૃદયમાં ધારણ કરીએ છીએ,’
'
હેમચન્દ્રાચાર્ય જીના ગુરુદેવનું નામ · દેવચન્દ્ર સૂરિ' હતું. તેમ તેમના એક શિષ્ય પણ ‘ દેવચન્દ્ર ’ નામના હતા. તેમણે‘ચન્દ્રલેખાવિજય પ્રકરણ ’ નામનું કુમારપાળના વીરત્વને બિરદાવતું સુન્દર નાટક લખ્યુ છે, તેમાં પેાતાના ગુરુ શ્રી હેમચન્દ્રાચાય જી માટે ઉત્તમ શબ્દો વાપરતાં લખ્યુ છે કે, 'विद्याम्भोनिधिमन्थ मन्दरगिरि श्री हेमचन्द्रो गुरुः ।।' અર્થાત્ ‘ વિદ્યારૂપી સાગરના મથનમાં મંદરાચલ (મેરૂ) પર્યંત સમાન ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજી છે.’ હેમચન્દ્રાચાય નુ તેજસ્વી શિષ્યવૃન્દ
હેમચન્દ્રાચાય જીનું શિષ્યમંડળ પણ ખરેખર તેજસ્વી હતું. આવા સમર્થ ગુરુનું સાન્નિધ્ય પામીને શિષ્યે પણ પ્રખર વિદ્વાન અને તેજસ્વી અને તેમાં નવાઇ નથી.
હેમચન્દ્રાચાર્ય જીના હાથે જ ‘આચાય” પવી પામનારા ‘રામચન્દ્રસૂરિજી’ તેઓશ્રીના પ્રથમ અને પ્રખર શિષ્ય હતા. તેમણે ‘ રઘુવિલાસ ’, ‘નવિલાસ’ દ્રુવિલાસ ’ વગેરે અગિયાર ઉત્તમ નાટકો લખ્યાં
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com