________________
૯૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
વાળે ગ્રન્થ “સિદ્ધહેમ' (૮૪,૦૦૦ કલેક) છે. “પ્રાકૃત વ્યાકરણ”ને વિ. સં. ૧૯૨માં મરાઠી વિદ્વાન શ્રી મહાલકૃષ્ણ પ્રથમ વાર પ્રસિદ્ધ કર્યું હતું. આચાર્યશ્રીના સૌથી નાના બે ગ્રન્થ-અયોગ વ્યવ છેદ દ્વાત્રિશિકા” અને “અન્યગ વ્યવચ્છેદ
દ્વત્રિશિકા છે. જેમાં ૩૨–૩૨ લોકે જ છે. મા સરસ્વતીના કૃપાપાત્ર સૂરિદેવ
હેમચન્દ્રાચાર્યજીની અસાધારણ અને ઉચ્ચતમ સાહિત્યસર્જકતા જોતાં એમ નિ:સંદેહ માનવું પડે કે તેઓશ્રી મા સરસ્વતીના અસીમ કૃપાપાત્ર વરદ-પુત્ર હતા. મા શારદાની કૃપા વગર આટલું અદ્દભુત અને આટલું વૈવિધ્યપૂર્ણ વિપુલ સાહિત્યનિર્માણ શી રીતે સંભાવ્ય બની શકે? સંસ્કૃતપ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંજક અને સંગ્રાહક આ સૂરિસમ્રાટે જીવનના અંત સુધી સાહિત્યસર્જનમાં પોતાને કીમતી કાળ વીતાવ્યું હતું.
તઓશ્રી મરદાની
વપલ સાહિત
સુરત્સવ” અને “કર્ણામૃતપ્રથા” વગેરે ગ્રંથના કર્તા અને ચુસ્ત વૈદિક તથા વસ્તુપાળતેજપાળે આબૂ અને ગિરનાર ઉપર બંધાવેલા જૈન
મંદિરના પ્રશસ્તિ-કાવ્યના રચયિતા પરિત સામેShree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com