________________
હેમચંદ્રાચાર્ય
આ વીતરાગસ્તવ” દ્વારા કુમારપાળ ભૂપાળ પોતાના ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે”
વીતરાગસ્તેત્ર એ જૈન દર્શનની મહત્તા, વિશિષ્ટતા અને સર્વોત્તમતાને દર્શાવનારુ ખરેખર એક દિવ્ય અને મધુરું સ્તોત્ર છે. “યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને “વીતરાગ સ્તોત્રના બાર પ્રકાશ કુલ બત્રીશ પ્રકાશને મુખપાઠ કરીને પ્રતિદિન બત્રીશ દાંતના ભાવમંજનરે૫ કુમારપાળ રાજા, રોજ તેને સ્વાધ્યાય કરીને પછી જ, દ્રવ્યમજન કરતાં અને ભેજનાદિ લેતા હતા.
આ ઉપરાંત, “અહંન્નીતિ”, “અહંનામસમુરચય”, “અનેકાર્થશેષ”, “પ્રમાણશાસ્ત્ર', “શેષસંગ્રહ નામમાલા”, “સપ્તસંધાન મહાકાવ્ય” વગેરે અનેક કૃતિઓ કલિકાલસર્વજ્ઞશ્રીએ આલેખેલી છે.
હેમચન્દ્રાચાર્યના ગ્રન્થ વિષેની કેટલીક વિશેષ માહિતીઓ તરફ સંક્ષિપ્ત દષ્ટિપાત કરીએ: 9 આચાર્યશ્રી રચિત “ઉણાદિગણ નું સમ્પાદન
પ્રો. જહાન કસ્ટીએ કર્યું. અને પરિશિષ્ટ ટેમસ ઝંચારીએ કર્યું હતું. ૪ શ્રી સિદ્ધહેમ–વ્યાકરણના આઠમા અધ્યાય
(પ્રાકૃત)ને વ્યવસ્થિત રૂપે પ્રકાશમાં લાવનાર છે. પીશલ હતા.
આચાર્યશ્રીને સૌથી વધુ લેક સંખ્યા પ્રમાShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com