SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક જૈન ન્યાયને રજૂ કરતી મહાન ટીકા રચી છે. અને એ ટીકા ઉપર ન્યાયવિશારદ પૂ. મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે ‘સ્યાદ્વાદમ’જુષા’ નામની ટીકા રચી હતી. જે આજે ઉપલબ્ધ નથી. ‘સકલાત્ સ્તોત્ર'માં ચાવીશ તીર્થંકરાની સ્તવના છે. કવિ આચાર્ય વરના હૃદયમાં ઉછળી રહેલી અરિહંતભક્તિના, આ નાના પણ ભાવવાહી સ્તૂત્રમાં આપણુને દર્શન થાય છે. ‘મહાદેવસ્તાત્ર’એ. અનુષ્ટુપ અને આર્યા છંદમાં લખાયેલું' ચુમ્માળીશ લેાકનુ" કાવ્ય છે. મહાદેવનું ખરુ' સ્વરૂપ કેવુ' હાવુ. જોઇએ તે આ સ્તાત્રમાં વણુ વાયુ છે. હેમચન્દ્રસૂરિજીના અતિ પ્રસિદ્ધ લેાક, ‘ભવવીગાંકુર ગનના' આ જ સ્તાત્રના અતિમ બ્લેક છે. વીતરાગસ્તાત્રઃ ઇશભકિતનું અનેાજી' કાવ્ય ‘વીતરાગ સ્તાત્ર’ એ ઈશભક્તિનું અને ખુ અને આહ્લાદદાયી કાવ્ય છે. કુલ ૧૮૮ શ્લોકમાં અને ‘વીશ પ્રકાશ' માં વહેંચાયેલી આ કૃતિ પણુ કુમારપાળ રાજા માટે જ ખાસ રચાઈ છે. તે તેના પ્રથમ પ્રકાશના આ લેાક પરથી જાણી શકાય છેઃ श्री हेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु ન—મિસોતમ્ ।। અર્થાત્ “શ્રી હેમચન્દ્રસૂરિ દ્વારા જન્મેલા (રચાયેલા) " Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy