________________
હેમચંદ્રાચાર્ય
વામરાશિની સૂરિદેવ પ્રત્યેની નિંદાપ્રવૃત્તિના કારણે કુમારપાળે તેની આજીવિકા બંધ કરી દીધે. લી, પરંતુ ઉપર્યુક્ત પ્રસંગ બાદ, હેમચંદ્રાચાર્ય. જીની સૂચનાથી કુમારપાળે તેની આજીવિકા ફરી ચાલુ કરી આપી...અને બમણી કરી આપી. આ પ્રસંગ “પ્રબંધચિંતામણિ” માં શ્રી મેરૂતુંગાચાર્યે આલેખ્યો છે. બે બત્રીશીઓ અને અન્ય સ્તોત્ર
શ્રી સિદ્ધસેનસૂરિજીની રચના–શૈલીથી આલેખાયેલી હેમચંદ્રાચાર્યજીની બે સૌથી લઘુ કૃતિઓઅયોગવ્યવછેદઢાત્રિશિકા” અને “અન્યગવ્યવછેદ દ્વાત્રિશિકા આ બત્રીશ બત્રીશ કલેકેના બે સ્તો છે.
આ બને તેત્રોમાં પ્રભુશ્રી મહાવીરદેવની સ્તવના કરવા પૂર્વક ન્યાય, વૈશેષિક, વૈદિક આદિ દશનેની સચોટ સમીક્ષા કરીને જેન દર્શનના સ્વાદુવાદ (અનેકાંતવાદ)ની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં આવી છે. વીતરાગ સર્વજ્ઞ પ્રણીત હોવાથી જૈન દર્શનથી શ્રેષ્ઠ બીજ કેઈ દર્શન નથી. અને અનેકાંતવાદ સિવાય બીજે કઈ શ્રષ્ઠ ન્યાયમાર્ગ નથી એ વાત સૂરિદેવે સાબિત કરી છે.
“અન્યગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા ઉપર આ. શ્રી મલ્લિષેણસૂરિજીએ “સ્યાદવાદમંજરી” નામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com