________________
[ ૯ ]
સુવિશાલ સાહિત્યના સર્જક
અલૌકિક અને દિવ્ય પ્રતિભાના સ્વામી હેમચન્દ્રસૂરિવરે જે વિપુલ અને વિશાળ સાહિત્યની રચનાએની જૈનસ'ધને અને સમગ્ર વિદ્વજગતને ભેટ ધરી છે તેના વિચાર કરતાં ભલભલા વિદ્વાનનુ શિર તેમના ચરણે ઝુકી ગયા વગર રહે જ નહિ. તે સમયે ભારતમાં ખેડાયેલી સમગ્ર વિદ્યાઓમાં હેમચન્દ્રસૂરિજીએ નવીન અને પ્રમાણભૂત રચનાઓ આપી. તે તે વિષયના ઉત્તમ અને અદ્ભુત પાયગ્રન્થા તેમણે સર્જ્યો. આ હકીકતને સ‘ક્ષિપ્તમાં કહેવા માટે, હેમચન્દ્રસૂરિજીના લઘુવયસ્ક સમકાલીન અને ‘કુમારપાલ પ્રતિમાધ'ના ફ્ક્ત શ્રી સામપ્રભસૂરિજીના આ લેાક જાણવા જેવા છે
"क्लृप्तं व्याकरणं नवं विरचितं, छन्दो नवं दृद्व्याश्रयालङ्कारौ प्रथितो नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com