________________
હેમચ’દ્રાચાય
[ ૮૩
સવાલ આજના કહેવાતા અવિચ્છિન્ન સામાચારી સંરક્ષકાને પૂછવા જોઇએ.
કલિકાલસર્વજ્ઞ સૂરિદેવને આ બધી સામાચારી આના અને શાસ્ત્રના સૈદ્ધાંતિક પાઠાના ખ્યાલ નહિ હાય શુ? હકીકત તા એ છે કે કલિકાલસર્વ જ્ઞશ્રીજી શ્રીસ ઘની એકતા અને સ શાંતિને અતિશય મહત્વની ખાખત ગણતા હતા.
પુત્રમૃત્યુના શૈાકના નિવારણાર્થે માત્ર એક રાજાની વિનતીથી જે કાલકસૂરિજી મહારાજા પરાપૂર્વથી ચાલી આવતી પાંચમને ચાથમાં ફેરવી શકે, તા સમગ્ર ભારતના સકળ શ્રી સ`ધની ઉપશમભાવપ્રાપ્તિ કાજે પાંચમની સ“વત્સરીના માગ વર્તમાન આચાર્યો શા માટે ન સ્વીકારી શકે તે આજના યક્ષપ્રશ્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com