________________
(૧૦૩)
દઈ ને પચ્ચખાણ કરે. ફ્રીને પડિલેહણ સમયે વાંઢણા અથવા પચ્ચખાણ ન કરે, બીજું કાંઈ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૮–રાત્રીને પાસંહ કરનાર માણસ સુત્રણ અને ડલ્લાને માટે ભુમિમાં કેટલા માંડલા કરે ?
ઉત્તર ૩૮—રાત્રી પેસહ કરનાર મુત્રણ અને હલ્લાને પરડવાને માટે ભુમિના ચોવીશ માંડલા કરે ખાર માંડલા માઈલીપાના અને માર માંડલા બહારના “વારત વારસ તિમિવક આ પ્રમાણે કથન હાવા થકી,
પ્રશ્ન ૩૯—જે માણસ રાત્રિ પેાસહુને ઉચ્ચરે તે માણસ પેાસહુને ઉચર્ચા પછી પાણી પીવે કે નહિ ?
ઉત્તર ૩૯—ત્યાર પછી પાણી પચ્ચખાણ કરેલું હાવાથી પીવાય નહિ.
પ્રશ્ન ૪૦—જે નિવીમાં તથા એકાસણામાં તથા બેસણામાં તેવિહારનું પચ્ચખાણ કયું હોય તેને વિષે લીધું શાક ખાવું કલ્પે કે નહિ ?
ઉત્તર ૪૦—નીવિ વીગેરેને વિષે તેવિહારનુ પચ્ચખાણ ક છતે એકાન્તથી પકવ લીલા શાકને ભક્ષણ કરવાને માટે નિષેધ જાણ્યું નથી જો લીલુ શાક ન ખવાય તે વધારે સારૂ
પ્રશ્ન ૪૧—દિવસે પાસહ ગ્રહણ કરેલા શ્રાવક સધ્યા સમયની પડિલેહણા કરીને જો રાત્રિ પાસહ કરે તે પડિલેટુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com