________________
(૧૦૪) શાના આદેશને ફરીને માગવા જોઈએ કે પ્રથમના આદેશ વડે કપે?
ઉત્તર ૪૧-પડિલેહણુના આદેશે ફરી વખત માંગવામાં આવતા નથી.
પ્રશ્ન ૪૨–એકાસણુ સહિત નિવિનું પચ્ચખાણ અને એકાસણાનું પચ્ચખાણ એ બનેના ઉચ્ચારમાં શું ફેરફાર છે?
ઉત્તર ૪ર–નિવી અને એકાસણુના પચ્ચખાણમાં આટઅંતર છે કે નિવીના પચ્ચખાણમાં “નિષ્યિ જયં વિરવાપ’ એ પ્રમાણે ઉચ્ચાર થાય છે અને એકાસણાના પચ્ચ
ખાણમાં વિન રિવા”િ એ પ્રમાણે બોલાય છે તથા - આ પ્રકારે પણ વિશેષ છે કે નિવિનું પચ્ચખાણ ત્રિવિધાહાર રૂપ થાય છે અને એકાસણાનું પચ્ચખાણ દ્વિવિધાહાર રૂપ પણ થાય છે.
પ્રશ્ન ૪૩–પાસહ અથવા સામાયિકને ઉર્યા પછી તે સહ અથવા સામાયિકને પારવાને કાળ આવ્યા પહેલાં પસહ અથવા સામાયિક જેણે ઉચ્ચરેલ હોય તેના શરીરે કઈ પણ જાતની કિલામના ઉત્પન્ન થઈ હોય તે શું કરવું ?
ઉત્તર ૪૩–પિસહ અથવા સામાયિકને ઉચરનાર પુરૂષને પિસહ અથવા સામાયિકને પાળવાના સમય પહેલાં જે કિલામના ઉતપન થઈ હયત પિસહ અથવા સામાયિકને પાયવાને સમય થયા બાદ તે માણસ સાવધાન પણામાં આવ્યો હોય તે તે સાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com