________________
(૧૨) પ્રશ્ન ૩૬–અન્યમતાવલમ્બી કેઈપણ યદિ ચોથા વ્રતના નિયમને ધારણ કરે તે સમયે નન્દી સ્થાપન કર્યા સિવાય તે નિયમ લઈ શકાય કે નંદીનું સ્થાપન કરવું જ જોઈએ?
ઉત્તર ૩૬–અન્યમતાવલમ્બી ચેથાવતને નીયમ નંદીના સ્થાપન કર્યા સિવાય પણ લઈ શકે વિશેષ કાંઈ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૭–પિસહ ગ્રહણ કરેલા શ્રાવકને જમ્યા પછી ચૈત્યવંદન કર્યા સિવાય પાણી પીવું કપે કે નહિં તથા ઉપધાન વહન કરનાર સ્વભાવીક પૈષધીક આહારને ગ્રહણ કરવા વાળે શ્રાવક સંધ્યા સમયે ક્યા અનુકમથી પડિલેહણ કરે?
ઉત્તર ૩૭–પસહ કરેલા શ્રાવકને આહાર ગ્રહણ ક્ય પછી ત્યવદન કરીને જ પાણી પીવું કપે, ચૈત્યવન્દન વિના કપે નહીં કારણ કે શ્રાવકને પણ મુનિઓની માફકજ ઘણી ખરી કિયાએ દશાવેલી છે અહારને ગ્રહણ કરવા વાળે પસહ કરનાર શ્રાવક સાયંકાલે મુહપત્તિને પડિલેહીને પછી પહેરેલાં વસ્યાને બદલાવીને “ પIિ પડિહો ' એ પ્રમાણે આદેશ માગીને વસ્ત્રોનું પડિલેહણ કરે ત્યાર પછી ઉપાધી તથા મુહપત્તિને પડિલેહીને સ્વાધ્યાય કરી બે વાંદણા દઈ પચ્ચ ખાણ કરી. “ ઉપધિ સંકિ ના ૩પપ પર હું આ પ્રમાણે આદેશ માગે આ પ્રકારે સામાચારી છે. ઉપધાનને વિષે પિષધમાં સ્થિત શ્રાવક આટલું વિશેષ છે કે પાણિને-ગુરૂપાસે
અથવા સ્થાપનાચાર્ય પાસે મુહુપત્તિને પડી લેહી બે વાંદણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com