________________
(૩)
સાધુઓ વંદ્ય છે ? કે ઉપાસત્થા હિના લક્ષણેાવાળાં હાવાથકી અવંદનીય છે ?
ઉત્તર ર—ઉપરાક્ત ગાયાના વ્યાખ્યાનમાં પાસસ્થાદી લક્ષણેાયુક્ત સાધુઓનુ પણ જઘન્યથી સાધુપદને વિશે વર્ઝન કહેલું છે, એ જઘન્ય સાધુપદને વિશે વરતવુ પણ કાર્ય કારણને લ'નેજ હાવાથકી તેઓ પણ વદનીય છે.
પ્રશ્ન ૩-પચીસ ભાંગાએ કરીને આશ્રિત ‘રસધ એ ગાથામાં કહેલા લક્ષણ યુક્ત સાધુ છઠા અને સાતમા ગુણ સ્થાનકને વિશે વરતેછે? કે અન્ય મતમાં કહેવાતુ જે મુહુર્ત તે ચકી વધારે કાળ રહેવાવાળુ છઠ્ઠું ગુણ સ્થાનક તેને વિશે વરતેછે ?
ઉત્તર ૩-પચીશ ભગા આશ્રિત અને “જ્ઞાતિમ’ એ ગાથામાં ખતલાવેલા લક્ષણેા યુક્ત કેટલાએક સાધુએ આમાના અધ્યવસાય વિચીત્ર હોવાથી છટા અને સાતમા ગુ સ્થાનકને વિશે વરતે છે અને કેટલાએક અન્ય મતમાં કહેવાતુ જે મુહુર્ત તે થકી વધારે કાળ પર્યંત રહેનારૂ છઠ્ઠું ગુણુ સ્થાનક તેને વિશે વરતે છે આને માટે કાંઇ પણ સ્પષ્ટ અક્ષરે મળતા નથી.
પ્રશ્ન ૪—“ નો થય રૂ ઉત્તર મુખે મૂત્યુને વી’ એ ઠેકાણે અચીરપણું સંવત્સરાદિ કાલના નિયમથી ? કે સામાન્યપણાથકી ગ્રહણ કરવું ?
૧ પાસસ્થ ખિન્ન સંસક્ત સ્વતન્ત્ર કુશીલ એ પાંચ કુશીલ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com