________________
ઉત્તર ૪–“નવય વત્તાપુને મૂળવી” એ ગાથામાં અચિરેણુ પદ ઉત્તર ગુણ સ્થાનકના ત્યાગના પ્રતિષેધ પરક છે સમયને નિયમ કરે શક્ય નથી કારણ કે કઈ પતિત પરીણામીને ઉત્તર ગુણ સ્થાનકને ત્યાર પછી જુજ કાળમાં કર્મને નાશ થાય છે અને કેઈને ઘણા કાળ પર્યત કર્મને નાશ થતું નથી.
પ્રશ્ન પ–ક્ષપનકાદિ દશમાંથી ગમે તે કોઈ તપાગચ્છના સાધુને વંદન પુજન કરે અને આહાર પાણી ઘર વિગેરેનું દાન કરે અને કેઈ તે થકી વિપરીત કરે તે તે બંનેને સરખું ફળ મળે, કે કાંઈ વિશેશ?
ઉત્તર પ–ક્ષપનકાદિ દશમાંથી જે સાધુઓને વંદન પુજન કરે છે અને આહાર પાણી ઘર વિગેરેનું દાન કરે છે તેને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તેથી જે વિપરીત કરે છે તેને અશુભજ ફળ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન –તેઓ (ક્ષપનકાદિ) ની મધ્યમાં કઈ દેરાસર વિગેરેના રક્ષણને માટે પ્રયત્ન કરે છે અને અન્ય તેથકી વિપરીત કરે છે તે તે બંનેને ફળ સરખું, કે કાંઈ વિષેશ?
ઉત્તર – જૈનમંદીર વિગેરેના રક્ષણને માટે પ્રયત્ન કરવાથી શુભજ ફળ પ્રાપ્ત થાય છે અને જે વિપરીત કરે છે તેને અશુભ જ ફળ મળે છે.
પ્રઝન – કેઈ જ્ઞાન દર્શન ચારિત્ર તપસ્યા વિગેરે શુભ કાર્યોને કરવાવાળાની ભક્તિ કરે છે અને અન્ય તે થકી વિપરીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com