________________
(૨)
કરેલા જે મને, અને શ્રીમાન હીરવિજ્યસુરીશ્વરે આપેલા ઉ. રે ઉતમ બોધને માટે લખીએ છીએ. મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિએ પૂછેલા
અને તથા તેઓના ઉત્તર. પ્રશ્ન ૧–“રાગ ગણુની” એ ગાથામાં બેતાવેલા પચીશ ભેદને વીશે પચીશ ભેદમાં બે ત્રણ અથવા ચાર ગુણની વિદ્યમાનતા રહેવાથી સંયમના આરાધક હેવાથી 'વંદનીય છે? કે બે ત્રણ દોષના રહેવાથી સંયમના વિરાધક હો. વાથી અવંદનીય છે?
ઉત્તર ૧–“ નામો ગળી ”એ ગાથામાં દશ વેલા પચીશ ભેફની અંદરથી બે ત્રણ ગુણની વિદ્યમાનતા રહે ‘વાથી અને દેને તે આલંબન (કારણ) વડે સેવવાથી -સંયમના આરાધકજ છે અને તેથી તેઓ વંદનીય છે.
કોઈપણ કારણ સિવાય જે દોષને સેવે તે તે સંયમના વિરાધક હોવાથી વંદન કરવાને ગ્ય નથી.
પ્રશ્નન ૨–“ મા રિસ પં શીર સંકે પર -એ પ્રમાણે પાપ શ્રમણીય અધ્યયનમાં કહેલા લક્ષણવાળાં
१ एआरिस पंचकुसिल संबुडे स्वंधरे मुणिपवराण दिष्टिमे ।। अयंसि लोए विसमिव, गरहिए न से इहं नेव परत्य
પણ ઉતરાધ્યયન સૂત્ર ૧૭ મું પાપશ્રમણીય અધ્યયન ગાથા ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com