________________
૨૪ ઉત્તમરામની કવિતાને નમૂન જૂનાગઢના નવાબની પ્રશંસાને નીચે મુજબ છે. अछी है पवित्र धरा सोरठ जगत हू में
जुनागढ बसै गिरि गिरनार छायो है । धराके प्रताप गुरु जैसे बसे आय दाता
નમીય પધારે તીરથ સરસાયો હૈ ! - उत्तम या धराहुमें नरसियो भक्त भयो
तीन हुंके काज कृष्ण धाय धाय आयो है । नबल नबाब बहादुरखान धन्य तो को
एसी भूमिका है ताको भूपति कहायो है। ઉત્તમરામ પછી કેવળરામજીના વંશમાં કોઈએ કવિતાને અભ્યાસ કર્યો નથી. કેવળરામજીના દીકરા સેવકરામ સિવાય બીજા બધા છોકરાઓને વંશ લય પામે છે. આપણું અમદાવાદના સુપ્રસિદ્ધ સબ જજ ચુનીલાલ કવીશ્વર અને તેમના સુપુત્ર માધુભાઈ કવીશ્વર સેશન્સ જ તેમજ વડોદરાના રિટાયર્ડ એન્જનીયર સ્વ. લલ્લુભાઈ દલપતરામ કવીશ્વર, એ બધા સેવકરામના વંશજો છે.
(વિરાનવાવની ૨૭૬૭) સંવત ૧૭૬૭ના આસો સુદી ૧૦ને દિવસે પૂર્વાશ્રમમાં કિશનદાસ નામના જેન–સાધુ કવિએ પિતાની બહેન રતનબાઈ, જેઓએ જેન– દિક્ષા લીધી હતી, તેમના મરણ નિમિત્તે “કિશનબાવની” નામે નાનું કાવ્ય રચ્યું છે. કવિની જાત વગેરેને સારૂ જુદી-જુદી કિંવદન્તીઓ છે. એમને નાનપણમાંથી જ અમદાવાદના લેટેગચ્છના શ્રીપૂજના ગુરૂભાઈ સંઘરાજજીએ ભણાવી કવિતા કરતાં શિખવ્યું હતું. કાવ્યનું કવિએ પાડેલું નામ તે “ઉપદેશબાવની” છે. પણ લેકમાં એ કાવ્ય “કિશનબાવની” નામે મશહુર છે. કાવ્યના સંબંધમાં કવિ કહે છે કે આ કાવ્ય મેં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com