________________
૨૦
કમાલુદ્દીનખાનને ફેજ આપીને મોકલ્યા હતા. કમાલુદ્દીનખાનને રસ્તે આવતાં બુંદીના રાજા જોડે લડાઈ કરવી પડી છતાં એ એમણે આવીને ફકરૂદ્દીનને હરાવ્યો હતો. કવિ કેવલરામજી કહે છે કે – गजवी गरूर गाज, दिल्ही ते दलन साज
लुटवेकें काज, पंथ गुंजरकों लीनो है। बुंदीको बिडारी मारी, हाडा गाढा जोरनके
औरे राव राना, ताके बाँह बल छीनोहै । प्रबल पठानसो भीर्यो जंग जीतकों
भारतसो कीनो जुद्र, बीररस भीनोहै। नवल नवाब जवांमदखां बहादुरने
फकरु नबाबको फकीर कर दीनोहै। गढ गंजन कमाल, अरि भजन कमाल
मन रंजन कमाल, सुरत रसालहै। प्रीतमें कमाल, रन जीतमें कॉल
राज रीतमें कमाल, देख्यो प्रजाप्रतिपालहै । राजमें कमाल, सब काजमें कमाल
दिल साजमें कमाल, सदा बैरी सीर सालहै । खागमें कमाल, अरू त्यागमें कमाल
देख्यो खानहु कमाल, सब बातमें कमालहै । કેવળરામજી અમદાવાદમાં ગમતીપુર ડેના રાજપુરમાં તુલસીની પિળમાં રહેતા હતા. તે વખતે હિંદુની સારી વસ્તી સારંગપુર દરવાજા બહાર રહેતી હતી. હાલ જેમ ઉજળી વસ્તી ખાડીઆમાં રહે છે. તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com