________________
दिसि पछिम गुजर सुघर सहर अहमदावाद ।
____ भूपरके सब नगर सीर उपर मंडनबार ॥३॥ ता मधि सारंगपुर सुभग सुखदायक सबधाम ।
नागर विप्र सुसंग मति कविपद रज रघुराम ॥४॥ सत्रहसे सत्तावना चेत बीज गुरुवार ।
पछ उञ्चल सुमति कवि कीय ग्रंथ विचार ॥ આ કવિ માધવવિલાસ” નામે બીજે ગ્રન્થ પણ રઓ છે.
કવીશ્વર કેવલરામજી જાતે વિસનગરા નાગર હતા. એમના
* પિતાનું નામ કેશવરામ હતું. એમનો જન્મ શ્વર વવર- સંવત ૧૭પ૬ માં થયો હતે. શિવરામે સંન્યસ્ત રામા ગ્રહણ કર્યું હતું. કેવલરામે સંસ્કૃત અને વૃજ
ભાષાનો સારે અભ્યાસ કર્યો હતો. દિલ્હીના બાદશાહ તરફથી મામીનખાને ગુજરાતમાં આવી, દામાજી ગાયક્વાડની મદદ લઈ રત્નસિંહ ભંડારી જે અમદાવાદ પચાવી પડ્યો હતો, તેની પાસેથી અમદાવાદને કબજો લઈ લીધો હતો. મેમીનખાન સંવત ૧૮૦૦ માં ગુજરી ગયા ત્યારપછી એમના ભાઈ કમાલુદીન ઉ જવાંમર્દખાન અમદાવાદના નવાબ થયા. એઓ મદદને પિટે અમદાવાદની અડધી ઉપજ ગાયકવાડને આપતા હતા.
કેવલરામ કવિએ આ નવાબના કુળનું મૂળથી વર્ણન કર્યું છે. મોમીનખાન બાબી વંશના હતા. કેવળરામે બનાવેલા આ ઐતિહાસિક કાવ્યનું નામ “બાબી વિલાસ” સખ્યું છે.
એ અરસામાં ગુજરાતમાં ફકણન કરીને કોઈ નવાબ હતો. એ નવાબ દીલ્હી સરકારને ગાંઠતા નહિ. એને જેર કરવા સારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com