________________
તે કાળે ખાડીઆમાં ખાનદાન મુસલમાને રહેતા અને ખાડીઆનું નામ અકબરપુર કહેવાતું. પિતાના ઘરના માટે કેવળરામજી કહે છે કે –
अहमदगढ राजपुर, तुलसीकी यह पोल । केशव सुत केवल बसै, नागर विप्र अमोल ||
કેવળરામજીએ પોતાના પિતા અને પુના નામ અને એક અિથી દેહરે લખે છે.
केवल ! केशव कृष्णको, उठतही नाम संभार । सेवक योभा रख सदा, आदित उदय निहार ॥
હે કેવળ, સૂર્યોદય થયો તે જે અને ઉડતાં વાત જ સેવની સદા શેભા રાખનાર કેશવ–કૃષ્ણનું નામ યાદ કર. કેવળરામના પિતા કેશવરામ, અને પિતામહનું નામ કૃષ્ણરામ હતું. સેવકરામ, ભારામ, સદારામ અને આદિતરામ નામે ચાર પુત્રો હતા.
કેવળરામને લુણાવાડાના રાજાને પણ સારો આશ્રય હતા. લુણાવાડા-નરેશ સંબંધે એમણે નાનું કાવ્ય રચેલું છે. તેમાંથી લુણાવાડા નરેશની ઉદારતા વિષે કવિનું એક કવિત નીચે આપીએ છીયે– जाचककी नारि पूछे भरतारहूं को
लंका लूट लाए से सुरेस दया कीने है । जरी जरबाब केवल हे होर चीर हुवे
ऐसे सिरपाब कहाँते गही लोने है। लकरी के घोरा चढी धाबते धरनी मांझ
तीनहूको साचे ही सवार कीन कीनो है । कर्महूके अछर मोटाय कोंन प्राननाथ,
दीपसिंध राना हुने ताग हमें दीनो है । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
તા. લુણા
છે. તે
ૌ નરેન્ડ કે એક કવિતા